Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિવાળીના દિવસે નવસારીમાં વરસાદ !

દીપાવલીના તહેવાર પર દક્ષિણ ગુજરાતના હવામાનમાં અચાનક પરિવર્તન આવ્યું હતું. નવસારી અને આસપાસનો વિસ્તાર બપોરે હળવા વરસાદને કારણે ભીના થઈ ગયા હતા. ગત વર્ષે પણ દિવાળી પર આવી રીતે થયેલ. વર્ષે પણ બપોરે કાળા વાદળો સાથે અચાનક જોરદાર પવન ફૂંકવા લાગ્યોનવસારી અને આજુબાજુના વિસ્તારમાં હળવા ઝરમર વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી

(1:05 am IST)