Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ : મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી ઓછું નોંધાયું.

ડીસા અને ગાંધીનગરમાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટ, રાજકોટ, કેશોદમાં 9 ડીગ્રી, ભૂજ, પોરબંદર, અમદાવાદ અને વડોદરામાં 10 ડીગ્રી, સુરેન્દ્રનગર 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ  છે, રાજ્યના  મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી ઓછું નોંધાયું છે

 આજે રાજ્યના ડીસા અને ગાંધીનગરમાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટ, રાજકોટ, કેશોદમાં 9 ડીગ્રી, ભૂજ, પોરબંદર, અમદાવાદ અને વડોદરામાં 10 ડીગ્રી, સુરેન્દ્રનગર 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે

(12:19 pm IST)