Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જુના સહાધ્‍યાયી મિત્રોને મળવાનો અનેરો અવસર

કોંગ્રેસના રાજયસભાના સભ્‍ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને વિરોધપક્ષના પૂર્વ નેતા શ્રી શક્‍તિસિંહ ગોહિલે પોતાના ટ્‍વિટર હેન્‍ડલ ઉપર એક તસવીર શેર કરી લખ્‍યું છે કે ‘સાયન્‍સ કોલેજના અમારા જુના સહાધ્‍યાયી મિત્રોને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો..

 

(12:35 pm IST)