Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

તાપી જિલ્લામાં કોરોના કહેર ઘટયો :આજે ૧૯ નવા કેસો નોંધાયા :થોડી રાહત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૧૫૫ મી મે નાં રોજ ૧૯ નવા કેસો આવેલ છે અને એક દર્દી નું અવસાન થયેલ છે.
    જેની સામે આજે ૭૦ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૬૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

(7:58 pm IST)