Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સંઘ પ્રદેશના દમણમાં આજે ૨૪ અને દાદરા નગરહવેલીમાં ૩૧ નવા કેસો: એકંદરે કાબુમાં

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  સંઘ પ્રદેશ ના દમણ ખાતે આજે એટલે કે ૧૫ મી મે નાં રોજ ૨૪ નવા કેસો આવેલ છે હાલ ૩૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે દાદરા નગરહવેલીમાં ૩૧ નવા કેસો આવેલ છે

(8:02 pm IST)