Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

એબીપી અસ્મિતાના એકિઝકયુટીવ એડિટર અને ''હું તો બોલીશ'' કાર્યક્રમથી મશહુર રોનકભાઇ પટેલનો જન્મદિન

 

રાજકોટ : ''એબીપી અસ્મિતા'' ગુજરાતી ન્યુઝ ચેનલના એકિઝકયુટીવ એડીટર અને ''હુ તો બોલીશ'' કાર્યક્રમથી મશહુર થયેલા રોનકભાઇ પટેલનો આજે જન્મદિવસ છે.

રોનકભાઇ પટેલે એબીપી અસ્મિતા ચેનલના માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપી છે ચેનલના માધ્યમથી અનેક લોક પ્રશ્નો રોનકભાઇ પટેલે ઉકેલ્યા છે.

એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલમાં દરરોજ રાત્રીના ૮ થી ૯ વાગ્યા દરમિયાન ''હું તો બોલીશ'' કાર્યક્રમ રજુ કરીને જુદા-જુદા મુદ્દાઓ ઉઠાવીને લોક પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં સહભાગી બન્યા છ.ે

રોનકભાઇ પટેલનો જન્મ તા ૧પ/૬/૧૯૭૦ ના રોજ થયો હતો આજે તા.૧પ જુનના રોજ રોનકભાઇ પટેલના મો. ૯૮રપ૦ ૩૦પ૧પ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:31 pm IST)