Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સી.આર.પાટીલ સાથે શુભેચ્‍છા મુલાકાત

રાજકોટ તા.૧૪ : બ્રહ્મ યુવા અગ્રણી અને ભુદેવ સેવા સમિતિ સંસ્‍થાના સંસ્‍થાપક તેજસ ત્રિવેદીએ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ અને પેઝ સમિતિના પ્રણેતા સી.આર. પાટીલજીના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત કરી અને બ્રહ્મસમાજના ઇષ્‍ટદેવ અને ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના ફોટોવાળુ મોમેન્‍ટ અર્પણ કરી ભુદેવ સમિતિના કાર્યોની માહિતી રજુ કરી હતી.

 

(4:16 pm IST)