Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતામાં ગરબામાં વિદ્યાર્થીઓને માર મારવાના મુદ્દે ઉગ્ર વિરોધ થતાં પોલીસ પર તવાઈ : બે અધિકારીની બદલી તો બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદી, PSI પરમારની બદલી જ્યારે બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સુરતમાં ગરબાને પોલીસ અને વિદ્યાર્થી યુનિયન ABVP સામ સામે આવી જતો મામલો બીચક્યો હતો. વિદ્યાર્થીઑની કહેવું હતું કે VCની પરમીશન બાદ ગરબા થઈ રહ્યા છે જ્યારે પોલીસ કડક કાર્યવાહી કરતાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ હતો. જે બાદ મામલાએ જોર પકડાતાં વડોદરા અમદાવાદ અને સુરત ખાતે ABVP યુનિયને આ ઘટનાનો સખ્ત વિરોધ કર્યો હતો જે બાદ આજે પોલીસ કર્મચારીઑ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદી, PSI પરમારની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.

(9:31 am IST)