Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ફિલ્મ 'રશ્મિ રોકેટ' ફિલ્મના પ્રમોશન માટે તાપસી પન્નુએ અમદાવાદની મુલાકાત લીધી

મહિલાઓ સાથે થતાં અત્યારના સંબંધિત વિષયને દશેરા પર રિલીઝ થનાર ફિલ્મ 'રશ્મિ રોકેટ'

અમદાવાદ :  પિંક અને થપ્પડ મૂવી બાદ ફરી એકવાર તાપસી પન્નુ, મહિલાઓ સાથે થતાં અત્યારના સંબંધિત વિષયને દશેરા પર રિલીઝ થઈ રહેલી પોતાની મૂવી 'રશ્મિ રોકેટ'માં લઈને આવી છે. ૧૫ ઓક્ટોમ્બરે રિલીઝ થનારી તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'રશ્મિ રોકેટ' ફિલ્મના પ્રમોશન માટે તાપસી પન્નુએ અમદાવાદની મુલાકાત લીધી હતી.

(1:11 pm IST)