Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમદાવાદ ખાતે ફાસ્ટટેગની એસ.ઓ.ડી. નહિ આવે ત્યાં સુધી કેસમાં ટોલ લેવામાં આવશે

અમદાવાદ :  વાહન ધારકો માટે ફાસ્ટ ટેગને લઇને રાહતના ન્યુઝ આવેલ છે. અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ધારકો કેશમાં ટોલની રકમ જમા કરી શકશે.

 

પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે. વાહન માલિકો ઓન લાઇન અને ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે.

(10:24 pm IST)