Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અંકલેશ્વર પાસે એસિડ લીક થતાં ભારે દોડધામ અને ચિંતાની લાગણી

ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાંથી એસિડનું ગળતર થતા દોડધામ મચી ગઇ છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે તાબડતોબ  પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

(8:40 pm IST)