Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કામરેજ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડ્યા પહેલાં જ ભાજપના ખિસ્સામાં એક બેઠક આવી ગઈ

સુરત : અહીંના કામરેજ જિલ્લા પંચાયતમાં ભાજપનું ચૂંટણી લડયા વિના જ ખાતું ખોલતા ભાજપમાં ભાજપમાં હરખની હેલી છવાઇ છે. કામરેજ જિલ્લા પંચાયતની એક બેઠક બિન હરીફ થઈ છે.
કોંગ્રેસના રેખાબેન અરવિંદભાઈ વસાવાએ ફોર્મ પરત ખેંચતા ભાજપના સુમનબેન દલપત રાઠોડ બિનહરીફ જાહેર થયા છે.

(8:42 pm IST)