Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

અમદાવાદમાં જોરદાર વરસાદ ચાલુ : પાલડી, વાસણા, મણિનગર, ચાંદખેડા, શાહીબાગ, એસજી હાઈવે, સરખેજ, હાટકેશ્વર, અમરાઈવાડી, વિવેકાનંદનગર, લાંભામાં વરસાદ: કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ

અમદાવાદ : મોડી સાંજે અમદાવાદ નવસારી વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સૂસવાટા મારતા પવન સાથેમાધ્યમથી જોરદાર વરસાદ શરૂ થયો છે અમદાવાદના પાલડી, વાસણા, મણિનગર, ચાંદખેડા, શાહીબાગ, એસજી હાઈવે, સરખેજ, હાટકેશ્વર, અમરાઈવાડી, વિવેકાનંદનગર, લાંભામાં  વરસાદ શરૂ થયો છે કેટલાય વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે

 

(7:16 pm IST)