Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કરજણથી ગુમ સ્વીટી પટેલ કેસમાં સતત ત્રીજા દિવસે પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગરમાં પોલિગ્રાફ ટેસ્ટ

SDS, પોલિગ્રાફ અને DNA રિપોર્ટ પેન્ડિંગ હોવાથી પોલીસ પણ મુઝવણમાં મુકાઈ

અમદાવાદ :  કરજણથી ગુમ સ્વીટી પટેલ કેસમાં સતત ત્રીજા દિવસે પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગરમાં પોલિગ્રાફ ટેસ્ટ થયો હતો. પત્ની ગુમ થઈ તેમા પીઆઇ પતિની ભૂમિકાનું રહસ્ય 40 દિવસ બાદ પણ અકબંધ છે. આજે પીઆઇ અજય દેસાઇનો ત્રીજા દિવસે પોલિગ્રાફ ટેસ્ટ થયો હતો. SDS, પોલિગ્રાફ અને DNA રિપોર્ટ પેન્ડિંગ હોવાથી પોલીસ પણ મુઝવણમાં મુકાઈ છે.

(12:15 pm IST)