Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દારૂ મળે તેવી હોટલ નહીં પરંતુ દવા મળે તેવી હોસ્પિટલની જરૂર : પરેશ ધાનાણીના પ્રહારો

રાજકોટ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીઍ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર રાજય સરકારની માલીકીની હોટલમાં પરમીટ લીકર શોપ ખોલવાના નિર્ણય સામે ટવિટ કરીને જણાવ્યું છે કે અમને દારૂ મળે તેની હોટલની નહીં પરંતુ દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે. તેમ જણાવીને સરકાર ઉપર પ્રહારો કર્યા હતાં.

(1:59 pm IST)