Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજ્‍ય સરકાર દ્વારા પોલીસના ગ્રેડમાં વધારો કરાતા સાવરકુંડલા ટાઉનમાં ખુશી વ્‍યકત કરી મ્‍હો મીઠા કર્યા

ગુજરાત રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના પગાર ભથ્‍થામાં વધારો કરવા કરોડો રૂપિયા આપવાની જાહેરાતથી પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રચારી હતી જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પીઆઇ વાઘેલાએ પોલીસ કર્મચારીઓના મ્‍હો મીઠા કરી ખુશી વ્‍યકત કરી હતી તો મહિલા પોલીસે પણ બહેનોને પેંડા ખવડાવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:38 pm IST)