Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દાંતીવાડાના ડેરી ગામે હડમતીયા ડેમમાં ન્હાવા જતા રાજસ્થાનના બે શ્રમિકો ડૂબ્યા: એકનું મોત

અમદાવાદ :  ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક વધી છે. જેમાં ઉત્તર ગુજરાતના સતત વરસી રહેલા વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જયારે બનાસકાંઠા દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું છે.

 

(8:14 pm IST)