Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બનાસકાંઠામાં ભારે વરસાદની પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ

અમીરગઢ પોલીસે યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

ફોટો

ડીસા :  ઉપરવાસ અને બનાસકાંઠામાં ભારે વરસાદની પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે.. જેને લઈ વડગામ મામલતદારે પરિપત્ર જાહેર કરી નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. અમીરગઢ પોલીસે યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.. કોઈ અઘટીત ઘટના ન બને તેને લઈને બનાસ નદીના તટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મામલતદારના આદેશનું અમીરગઢ પોલીસ ચુસ્ત પાલન કરાવી રહી છે.

 

(8:17 pm IST)