Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કાલોલ તાલુકાના અડાદરા ગામે ઓઇલની દુકાનમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડ્યું

ગોડાઉનમાં ઓઈલનો મોટો પ્રમાણમાં સ્ટોક હતો:આગના પગલે ગામ લોકોના ટોળા ઉમટ્યા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામે ઓઇલની દુકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડ્યું છે જાણવા મળતી વિગત મુજબ ગોડાઉનમાં ઓઈલનો મોટો પ્રમાણમાં સ્ટોક હતો આગના  પગલે ગામ લોકોના ટોળા ઉમટ્યા છે

(11:08 pm IST)