Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વડોદરાની રણોલી GIDCમાં આવેલ પેટ્રો કેમિકલ મટીરિયલના ગોડાઉનમાં આગ લાગી : અફરાતફરી

આગ વચ્ચે થઈ રહેલા ધડાકાઓને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ

વડોદરાની રણોલી GIDCમાં આવેલ ગોડાઉનમાં આગ લાગી હતી. પેટ્રો કેમિકલ મટીરિયલના ગોડાઉનમાં આગ લાગતા ચારેતરફ અફરાતફરી સર્જાઈ હતી. આગ વચ્ચે થઈ રહેલા ધડાકાઓને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની 8 ટીમોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે

(11:37 am IST)