Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ જયંતિ મહોત્સવ, શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામીનારાયણ મંદીર મણિનગર ખાતે ભવ્ય અન્નકૂટ

શ્રી સ્વામીનારાયણ ગાદી સુવર્ણ જયંતિ મહોત્સવ ગાદી સંસ્થાન સ્વામીનારાયણ મંદીર મણિનગર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન પ્રવર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું તેની તસ્વીર તેમ મહંત સદગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(12:45 pm IST)