Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમદાવાદ:રામોલ રિંગરોડ નજીક વાહનની ટક્કરથી યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ

અમદાવાદ:સ્પિડ લિમિટના દાવા વચ્ચે બેફામ વાહનો હંકારવાના કારણે અમદાવાદમાં બે દિવસમાં હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. જેમાં રામોલ રિંગરોડ ઉપર અદાણી સર્કલ પાસે વાહનની ટક્કરથી યુવકનું મોત નીપજ્યું હતું, ચોંકાવાનારી બાબત છે કે મૃતદેહ ઉપરથી  અનેક વાહનો પસાર થઇ ગયા હોવાથી મૃતકની ઓળખ પણ થઇ શકી નથી.

કેસની વિગત   એવી છે કે    આઇ ટ્રાફિક પોલીસ ને પોલીસ કન્ટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે રામોલ એસ. પીરિંગ રોડ ઉપર અદાણી સર્કલ પાસે અજાણ્યા યુવકનું અકસ્માતમાં મોત થયું છે, જેને લઇને ટ્રાફિક પોલીસ આવી પહોચી હતી, પોલીસે તપાસ કરતાં અજાણ્યા વાહનની ટક્કરથી ૪૧ વર્ષના

(4:56 pm IST)