Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્કશીટ કૌભાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ : કુલપતિ જે.જે.વોરા દોષિત સાબિત થયા

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્કશીટ કૌભાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે,  કુલપતિ જે.જે.વોરા દોષિત સાબિત થયા છે

 

(8:08 pm IST)