Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કુદરત તમને જેવા છો તેવા ભાવમાં સતત નિમંત્રે છેઃ પરિમલભાઇ

રિલાયન્‍સના કોર્પોરેટ એફેર્સ ડાયરેકટર, રાજયસભાના સાંસદ, ગુજરાત ફુટબોલ એસોસીએશનના પ્રમુખ, નાથદ્વારા ટેમ્‍પલ બોર્ડના સભ્‍ય અને વન્‍ય જીવનનાં માહેર એવા શ્રી પરિમલભાઇ નથવાણીએ ટવીટ કરીને કહ્યું છે કે કુદરતની દરેક ચીજ આપણને આપણે જેવા હોઇએ તેવા સતત નિમંત્રે છે.

 

(2:33 pm IST)