-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Wednesday, 17th February 2021
ડેડીયાપડાથી પારસી ટેકરા વચ્ચે આવેલ ધામણ ખાડીના પુલનું કામ શરૂ થતા સ્થાનિકોમાં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા થી પારસી ટેકરા વચ્ચે આવેલ ધામણખાડીના પુલની કામગીરી ચાલુ કરવામાં આવી છેલ્લા ઘણા વર્ષોથી આ ખાડી ઉપર પુલ બનાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કેમકે ચોમાસા દરમિયાન ખાડી પર પાણી ફરી વળતા વાહન લઈ જવું ખૂબ કઠિન અને જોખમી હતું ત્યારે ઘણા લાંબા સમય બાદ હાલમાં આ પુલ મંજુર થતા તેમજ હાલમાં પુલની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાથી સ્થાનિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.માટે આવનાર ચોમાસામાં વાહન ચાલકો અને રાહદારીઓને મોટી રાહત થશે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
(12:15 am IST)