Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાનો કહેર : સંઘપ્રદેશના સેલવાસમાં ૭૬, અને દમણમાં ૨૭ તો તાપી જીલ્લાના તાલુકામાં ૫૭, અને વલસાડ જિલ્લાના તાલુકા માં ૪૭ નવા કેસ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )વાપી : સંઘપ્રદેશ ના સેલવાસ માં ૭૬, અને દમણ માં ૨૭ તો ગુજરાત નાંતાપી જીલ્લા ના તાલુકા માં ૫૭, અને વલસાડ જિલ્લાના તાલુકા માં ૪૭ નવા કેસ નોંધાય છે .

(10:41 pm IST)