Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૪થી કેટેગરીના મહા ભયાનક વાવાઝોડામાં તૌકતે ચક્રવાતને મૂકવામાં આવ્યું: વાવાઝોડું રાત્રે સૌરાષ્ટ્રનો કાંઠો ક્રોસ કરશે ત્યારે ૨૨૫ થી ૨૭૯ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે: સ્કાયમેટ વેધર સંસ્થા કહે છે આ પહેલા આવું ભયાનક વાવાઝોડું જોયું નથી: મહાવિનાશ તોળાઇ રહ્યો છે

તૌકતે વાવાઝડાને અત્યંત ગંભીર કેટેગરી-૪ માં મુકવામાં આવ્યું: અત્યંત ભયાનક  વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું : કેટેગરી-૪ માં ૨૨૫ થી ૨૭૯ કિ.મી. ઝડપે ફૂંકાય છે પવન: ચક્રવાત તૌકતે અરબ સાગરમાંં સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું: skymate એ કહ્યું કે આ પહેલા આવું   ભયાનક વાવાઝોડું આવતું જોયું નથી: મુંબઇમાં અત્યારે સોથી દોઢસો કિલોમીટર ઝડપે પવન ફૂંકાય છે અને ભારે વરસાદે સર્વત્ર ચાલુ છે: ચક્રવાત ગુજરાત- સૌરાષ્ટ્રના સમુદ્ર તટ તરફ આગળ વધી રહ્યું છે: SKYMETએ કહ્યું: આ આપત્તિ લાવનારું મહા ભયાનક વાવાઝોડું છે: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

કહ્યું કે રાત્રે ૮ વાગ્યા બાદ ગુજરાતને ક્રોસ કરશે વાવાઝોડુ:  દોઢ લાખથી વધુનું સ્થળાતંર કરાયું

(12:51 pm IST)