Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નવસારી જિલ્લામાં કોરોનાના નવા ૬૩ કેસો નોંધાયા : વધુ ૩ નાં મોત....

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :નવસારી જિલ્લામાં પણ કોરોના બેકાબૂ જ જણાય છે, આજે એટલે કે ૧૭ મી મે નાં રોજ નવા ૬૩ કેસો સામે આવેલ છે, અને ૩ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે.
  જોકે આજે ૯૦ દર્દી ઓ સાજા થઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૧૬૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:58 pm IST)