Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાપી જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા :82 દર્દીઓ સ્વસ્થ થયા : હાલમાં 480 દર્દીઓ સારવાર હેઠળ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૭ મી મે નાં રોજ ૧૬ નવા કેસો આવેલ છે.
 સારી વાત એ છે કે આજે ૮૨ દર્દી ઓ સજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૪૮૦ દર્દી ઓ હાલ સારવાર હેઠળ છે.

(8:00 pm IST)