Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સવા ડઝન પોલીસ ઈન્સ્પેકટરોની બદલી

  • રાજકોટના વાગડીયાને સુરત મૂકયા
  • અમરેલીના નકુમને રાજકોટ મૂકયા
  • જામનગરના ગઢવીને જૂનાગઢ મૂકયા
  • અમરેલીના ગોસ્વામીને સોમનાથ મૂકયા
  • મોરબીના પટેલને સુરત મૂકયા
  • કચ્છના ચૌધરીને સાબરકાંઠા મૂકયા
(5:33 pm IST)