Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હવે અમદાવાદમાં ઢોર પકડ કામગીરીમાં અવરોધ ઉભા કરનાર સામે પોલીસ કેસ નોંધાવશે : મ્યુનિ, બેઠકમાં નિર્ણય

અમદાવાદમાં રખડતા ઢોરને લઇને મહાનગર પાલિકાની બેઠક યોજાઈ હતી જેમાં ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરતા લોકો સામે પોલીસ કેસ કરવાની  સૂચના અપાઈ છે

(9:53 pm IST)