Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરતના ભટાર ચાર રસ્તા નજીક ઝાડ પરથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરનાભટાર ચાર રસ્તા પાસે આજે સવારે 30 ફૂટ ઊંચા એક ઝાડ સાથે અજાણ્યો યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકી અવસ્થામાં જોઈ લોકો ચોકી ગયા હતા.જોકે યુવકનો મૃતદેહ હાઈટ ઉપર હોવાને કારણે ફાયરના કર્મીઓએ ઝાડ પરથી મૃતદેહ નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ચાર રસ્તા નજીક આવેલ એક 30 ફૂટ ઊંચા ઝાડ ઉપર આજે સવારે એક અજાણ્યા પુરુષ (..30) ઝાડની ડાળી સાથે દોરી બાંધી હાલતમાં મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. બાલવીર કી બરસાત હતા વ્યક્તિની નજર પડ્યા બાદ સ્થળ ઉપર લોકોની ભીડ જામી ગઈ હતી. અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસજવાનો ઘટનાસ્થળે ઉપર પહોંચી ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે યુવક મૃતદેહ ઝાડ ઝાડ પર વધુ હાઇપર લટકતો હતો. તેનો મૃતદેહ નીચે ઉતારવું શક્ય નહી હતુ, તેથી ફાયરની મદદ લેવાઈ હતી.ફાયરના કર્મીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પછી મૃતદેહ નીચે ઉતારીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં તેનો મૃતદેહ લઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા યુવાને બ્લુ રંગનો ટી-શર્ટ અને રાખોડી રંગની પેન્ટ પહેરી છે. અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)