Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટના પ્રોપર્ટી એકસ્‍પોમાં ડયુરોપ્‍લી સ્‍ટોલે આકર્ષણ જમાવ્‍યુ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા.૧૮ : જાન્‍યુઆરીના પ્રારંભે રાજકોટ ખાતે પ્રોપર્ટી એક્‍સ્‍પો અને શોકેસ ૨૦૨૩ મુલાકાતીઓને આકર્ષવા માટે યોજાયો હતો.આ એકસ્‍પો રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે ક્રેડાઈના સૌરાષ્‍ટ્ર ચેપ્‍ટર દ્વારા ડ્‍યુરોપ્‍લી તેના એન્‍ટરટેઇનમેન્‍ટ પાર્ટનર તરીકે એક્‍સ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ડયુરોપ્‍લી સ્‍ટોલનું ઉદ્દઘાટન  અભિષેક ચિતલંગિયા, વાઇસ પ્રેસિડેન્‍ટ - મેન્‍યુફેક્‍ચરિંગ, ડયુરોપ્‍લી ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે બોલતા,  અભિષેક ચિતલંગિયા, વાઇસ પ્રેસિડેન્‍ટ - મેન્‍યુફેક્‍ચરિંગ, ડ્‍યુરોપ્‍લી, જણાવ્‍યું હતું કે,  ડયુરોપ્‍લીના ઉત્‍પાદનોની પ્રીમિયમ શ્રેણીને સુનિヘતિ કરે છે જે ઉદ્યોગમાં અલગ તરી આવે છે. ડયુરોપ્‍લી ૬૫ થી વધુ વર્ષોથી ઉદ્યોગ માટે પ્‍લાયવુડ, બ્‍લોકબોર્ડ, દરવાજા અને અન્‍ય સંબંધિત ઉત્‍પાદનોની પ્રીમિયમ શ્રેણી બનાવે છે. તે હાલના અગ્રણી ખેલાડીઓમાં સૌથી જૂની અને સૌથી અનુભવી છે ઉદ્યોગને આકાર આપતા તેના નવીન ઉત્‍પાદનો માટે ખૂબ જ આદરણીય છે.

(4:47 pm IST)