Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુરતમાં બુટલેગર અને ગેમ્બલર ગેîગ વચ્ચે બઘડાટીઃ માથા ભારે અન્નુના ભાઇ ઉપર વડાપાઉંવાળા પિતાપુત્ર દ્વારા ઘાતકી હુમલો

પોલીસે હત્યાના પ્રયાસનો ગુન્હો નોîધી પિતાપુત્ર સહિત ૩ શખ્સોની ધરપકડ કરી

(6:27 pm IST)