Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને મારમારી ફાયરિંગ કરી ર૬ લાખથી વધુની લુંટ કરી લુંટારૂ ફરાર

ઘટનાની જાણ થતા પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

અમદાવાદ તા. ૧૮ : જમાલપુરા વિસ્તારમાં સમી સાંજે લુંટારૂઓ દ્વારા ફાયરિંગ કરી આંગડીયા પેઢીના કર્મચારીના ર૬ લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી લૂંટારૂ ફરાર થઇ ગયા હતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોîચી તપાસ હાથ ધરી છે.

(6:28 pm IST)