Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ચૂંટણી પૂર્ણ થતા રાજ્યના ત્રણ નાયબ વિકાસ અધિકારીની પુન : નિયુક્તિ :એક મદદનીશ વિકાસ કમિશનરની બદલી

અમદાવાદ : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના અધિકારીઓને સામાન્ય વહીવટી વિભાગબી 12-12-2022ની અધિસુચનાથી વિભાગના હવાલે મુકવામાં આવ્યા હતા આવા ત્રણ અધિકરીઓની 13-12-2022ના રોજ કચેરી સમય પહેલા વિભાગ ખાતે હાજર થયેલ છે જયારે એક મદદનીશ વિકાસ કમિશનરની બદલી કરવામાં આવી છે

(11:08 pm IST)