Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વિધર્મી યુવકે મહિલા સાથે વારંવાર મજબૂરીનો લાભ લઈને સંબંધ બાંધ્યા :મૌલવી સહિત 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગરના કોલવડામાં મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના કોલવડામાં મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના જુહાપુરાના ઇસ્માઇલ બદરખાન મલેક સામે ફરિયાદ નોંધાઈ હતી. વિધર્મી યુવકે મહિલા સાથે વારંવાર મજબૂરીનો લાભ લઈ સંબંધ બાંધતો હતો. જેને લઈ મૌલવી સહિત 8 શખ્સો સામે ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.

(12:42 am IST)