Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ડાંગ અને દાહોદ બાદ હવે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો :કપરાડા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ: કેરી અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ

ડાંગ અને દાહોદ બાદ હવે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, કપરાડા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કેરી અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિસેવાઈ રહી છે

 લોલ, દાહોદ અને ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એકાએક કરા સાથે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. ઘઉં અને ચણાના પાકને નુકસાનની ભય સેવાઇ રહ્યો છે. કાલોલના મોટી પિંગળી, નાની પિંગળી, હમીરપુરમાં કમોસમી વરસાદ થયો છે.

(11:32 pm IST)