Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તાપી જિલ્લામાં કોરોના હાંફયો : આજે ૧૩ નવા કેસો નોંધાયા :.૭૫ દર્દીઓ સાજા થયા....

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસ થી કોરોના કંટ્રોલ માં જણાય છે આજે એટલે કે ૧૮ મી મે નાં રોજ ૧૩ નવા કેસો નોંધાયા છે.
  જેની સામે ૭૫ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૪૧૮ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:45 pm IST)