Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગુજરાતમાં ચોમાસુ બે-ત્રણ દિવસમાં આગેકૂચ કરશેઃ વરસાદની આગાહી

પ. રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં ટ્રફ સર્જાયો

અમદાવાદ તા. ૧૮: હવામાન વિભાગે પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ટ્રફ સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. આગામી ર-૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુ કૂળ વાતાવરણ છે.

(4:22 pm IST)