Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજ્યના નવા ટ્રાન્સપોર્ટ મંત્રીના નામે વિડિઓ થયો વાયરલ : મારામારીના દ્રશ્યો થી ચકચાર

શિક્ષણ મંત્રી અને તેમના દીકરાના નામે સોશ્યલ મીડિયા પર ટેક્ષ્ટ મેસેજ બાદ નવો વિડિઓ વાયરલ

અમદાવાદ :  ગુજરાતના રાજનીતિ ના રંગ હાલ બદલાયા છે જેમ કે બે દિવસ અગાઉ નવું મંત્રીમંડળની રચના થઈ પરંતુ ત્યાર બાદ મંત્રી મંડળના નેતાઓના નામે સોશ્યલ મીડિયા પર મંત્રીઓની ચર્ચા શરૂ થઈ ગઈ હાલના શિક્ષણ મંત્રી અને તેમના દીકરાના નામે સોશ્યલ મીડિયા પર ટેક્ષ્ટ મેસેજ વાયરલ થઈ રહ્યા ત્યાં જ હવે આવુંજ કંઇક રાજ્યના નવા ટ્રાન્સપોર્ટ મંત્રીના નામે વિડિયો સામે આવ્યો છે અને આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો માં મારમારી ના દૃશ્યો દેખાઈ આવે છે. જોકે અમો આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતા નથી 

(11:22 pm IST)