Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ગુજરાતના ૮૬ તાલુકા પૈકી સૌથી વધુ અંજારમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો : હજુ બે દિવસ વરસાદની સંભાવના વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-ગુજરાતીઓએ વિતાવવા પડશે

અરબી સમુદ્રમાં (Arabian sea) સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારે શનિવારની વાત કરીએ તો રાજ્યનાં (Gujarat) 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છનાં અંજારમાં 3 ઇંચ, બારડોલી, ગાંધીધામમાં અઢી ઇંચ, નેત્રંગ, વિજાપુર, વ્યારામાં બે ઇંચ વરસાદ પડ્યો છે. અરબી સમુદ્રમાં (Arabian sea) સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારે શનિવારની વાત કરીએ તો રાજ્યનાં (Gujarat) 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છનાં અંજારમાં 3 ઇંચ, બારડોલી, ગાંધીધામમાં અઢી ઇંચ, નેત્રંગ, વિજાપુર, વ્યારામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

(12:12 pm IST)