Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વલસાડમાં દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડ્યો : સ્થાનિકોએ બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી

સ્થાનિકો દ્વારા આ દારૂડિયો બહાર ન આવતા ફાયર વિભાગને જાણ કરાઈ

વલસાડમાં દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડી ગયો હતો  નશામાં ચૂર વ્યક્તિને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત કરી  હતી. લોકોમાં આ મામલે રમુજી ફેલાઈ હતી સ્થાનિકો દ્વારા આ દારૂડિયો બહાર ન આવતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અને તેઓએ આ દારૂ પિંધેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો.

(12:34 am IST)