Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વાસદથી વડોદરા વચ્ચે ધીમી ધારે વરસાદ

રાજકોટઃ. અમદાવાદ નજીકના વાસદથી વડોદરા હાઈવે વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્ના છે. આજે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

(5:21 pm IST)