Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને કરજણ વિસ્તારમાં માવઠું

વાદળછાયું વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ્યું

અમદાવાદ :  મધ્ય ગુજરાતમાં  અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને કરજણ જેવા વિસ્તારમાં માવઠું પડ્યું હતું. મધ્ય ગુજરાતમાં માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું નથી. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના લીધે વાદળછાયું વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

(11:18 pm IST)