Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કાલે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જનસભા ગજાવશે : પ્રથમ તબક્કાના મતદાન વિસ્તારોમાં રાષ્ટ્રીય નેતાઓ મેદાને

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી,નડ્ડાની નવસારી, અંકલેશ્વર અને રાજકોટમાં સભા :રાષ્ટ્રીય નેતાઓની દિવસ દરમિયાન ત્રણ થી ચાર સભા : સમગ્ર ગુજરાતની વિધાન સભા વિસ્તારની પ્રથમ ચરણ માટે વિધાનસભાઓમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ક્યાં સભા સંબોધશે ?: જુઓ સભાઓનું સમગ્ર લિસ્ટ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જનસભા ગજાવશે, ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વિસ્તારોમાં રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે ઘૂમી વળશે ,

 -ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી,નડ્ડાની  નવસારી, અંકલેશ્વર અને રાજકોટમાં સભા ગજાવશે,ભાજપના રાષ્ટ્રીય નેતાઓની દિવસ દરમિયાન  ત્રણ થી ચાર સભા નું આયોજન કરાયું છે,  સમગ્ર ગુજરાતની વિધાન સભા વિસ્તારની પ્રથમ ચરણ માટે વિધાનસભાઓમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ક્યાં સભા સંબોધશે ?: જુઓ સભાઓનું સમગ્ર લિસ્ટ

(10:41 pm IST)