Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા

 પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા 

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ગઈ કાલે બીજા તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જ્યારે  પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે.

(7:59 pm IST)