Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

અમદાવાદમાં ૧૦૦૦ કરોડના ખર્ચે ૩૫ માળની મલ્ટી સ્ટોરી બિલ્ડીંગનું આયોજન

 
રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં એ જી ગ્રુપ કન્સ્ટ્રકશન કંપની દ્વારા ૩૫ માળની મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ નિર્માણ પામશે: અમદાવાદના પૂર્વ મેયર અને પ્રોજેક્ટના સંયોજક શ્રી ગૌતમ શાહ અને એજી ગ્રુપના ચેરમેન શ્રી વિક્રમ ભરવાડ કહ્યું હતું કે શહેરના એસજી હાઇવે પર ગોતા બ્રીજ નજીક નિર્માણ પામનારી આ સુવિધાઓથી ભરપુર ૩૫ માળની ચાર બિલ્ડીંગનું સંકુલ રૂપિયા એક હજાર કરોડના રોકાણથી આકાર પામશે: કર્ટસી દુરદર્શન ગુજરાતી ન્યૂઝ

 

(1:13 pm IST)