Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

પાટણમાં બીજા દિવસે પણ વાતાવરણ પલટાયું : સાંતલપુર સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

છેલ્લા દોઢ કલાકથી સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો

પાટણમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાંતલપુર સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા દોઢ કલાકથી સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

(9:29 pm IST)