Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રાજ્યના ૨૦ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પો.માં સૌથી વધુ ૭૦ કેસ નોંધાયા: મહેસાણા ૧૬, સુરત કોર્પોરેશન ૮, રાજકોટ કોર્પોરેશન ૬, રાજકોટ શહેર ૫ અને વડોદરા કોર્પો.માં ૬ નવા કોરોના કેસ

વલસાડ અને ભરૂચમાં ત્રણ ત્રણ કેસ, સુરત પોરબંદર ગાંધીનગર અને ભાવનગર કોર્પોરેશનમાં બે બે કેસ, જ્યારે અમરેલી ભાવનગર મોરબી સુરેન્દ્રનગર મહીસાગર ગીર સોમનાથ ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં એક એક નવા કોરોના કેસો નોંધાયા છે

(11:31 pm IST)